બાંડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંડિયું

વિશેષણ

  • 1

    બાંડું; પૂંછડી વગરનું.

  • 2

    વરવું (કાંઈક અપૂર્ણતાને લીધે).

  • 3

    ખુલ્લું; ઉઘાડું (તરવાર).

નપુંસક લિંગ

  • 1

    ટૂંકી બાયનું પહેરણ.