બાડી આંખે જોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાડી આંખે જોવું

  • 1

    પોતે જોતા નથી એવો દેખાવ રહે તેમ આંખ ત્રાસી કરીને છાનુંમાનું જોવું.

  • 2

    ઉપેક્ષાની નજર રાખવી.