બાઢમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાઢમ

નપુંસક લિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક મીડું; શૂન્યતા (વ્યંગમાં).

બાઢમ્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાઢમ્

અવ્યય

  • 1

    ભલે; ઠીક.

  • 2

    +બંધ.

મૂળ

सं.