બાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાણી

સ્ત્રીલિંગ

 • 1

  ઠરાયેલી મુદત.

 • 2

  શરત; કબૂલાત.

 • 3

  શુકનમાં અપાતી ભેટ.

  જુઓ બોણી

 • 4

  એક જાતનું કાપડ.