બાતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાતલ

વિશેષણ

  • 1

    રદ; નકામું.

  • 2

    કાઢી મૂકેલું.

મૂળ

अ. बातिल