બાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાથ

સ્ત્રીલિંગ

  • 1

    બે હાથ પહોળા કરી દીધેલી પકડ.

  • 2

    ટક્કર.

મૂળ

બે+હાથ?