બાથોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાથોડિયું

નપુંસક લિંગ

  • 1

    વલખાં.

  • 2

    પ્રયત્ન (બાથોડિયાં ભરવાં, બાથોડિયાં મારવાં).

મૂળ

'બાથ' ઉપરથી