બાથ ભરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાથ ભરવી

  • 1

    બાથમાં લેવું; ભેટવું.

  • 2

    મોટું કામ હિંમતભેર ઉપાડવું.

  • 3

    ટક્કર ઝીલવી.