બાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાદ

વિશેષણ

  • 1

    બાતલ; કમ (બાદ કરવું).

  • 2

    (રમતમાં) બાતલ; 'આઉટ'.

મૂળ

अ.

અવ્યય

  • 1

    પછી.