બાદબાકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાદબાકી

સ્ત્રીલિંગ

  • 1

    ગણિતશાસ્ત્ર​
    બાદ કરવાની રીત.

  • 2

    બાદ કરતાં રહેલી રકમ.