બાદરાયણસંબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાદરાયણસંબંધ

પુંલિંગ

  • 1

    બે વસ્તુમાં મેળ કે સંબંધ ન હોવા છતાં, તાણીતૂશીને બેસાડેલો કે બતાવેલો સંબંધ-તેનો આભાસ.