ગુજરાતી

માં બાદલની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાદલ1બાદલું2

બાદલ1

નપુંસક લિંગ

 • 1

  વાદળ.

મૂળ

हिं.

ગુજરાતી

માં બાદલની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાદલ1બાદલું2

બાદલું2

વિશેષણ

 • 1

  નકલી; ઢોળ ચડાવેલું.

 • 2

  બોદું; તકલાદી.

નપુંસક લિંગ

 • 1

  કસબનું ગૂંછળું.

 • 2

  કસબ ભરેલી સાડી.