બાદશાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાદશાહી

વિશેષણ

 • 1

  બાદશાહનું, -ને લગતું.

 • 2

  બાદશાહને શોભે એવું; તેના જેવા ઠાઠમાઠવાળું.

સ્ત્રીલિંગ

 • 1

  બાદશાહત; સામ્રાજ્ય.

 • 2

  લાક્ષણિક ભારે ઠાઠમાઠ ને સમૃદ્ધિ.