ગુજરાતી

માં બાદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાદી1બાંદી2

બાદી1

સ્ત્રીલિંગ

  • 1

    અપચો; બદહજમી.

  • 2

    પેટમાં થતો વાયુ.

મૂળ

फा.

ગુજરાતી

માં બાદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાદી1બાંદી2

બાંદી2

સ્ત્રીલિંગ

  • 1

    ગુલામડી.

મૂળ

સર૰ हिं., म. ( सं., प्रा. बंदी; फा. बंदह)