ગુજરાતી

માં બાધની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાધ1બાધું2બાંધ3

બાધ1

પુંલિંગ

 • 1

  અડચણ; પ્રતિબંધ.

 • 2

  વિરોધ; વાંધો.

 • 3

  દોષ; પાપ.

 • 4

  પીડા; ઉપદ્રવ.

મૂળ

सं.

ગુજરાતી

માં બાધની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાધ1બાધું2બાંધ3

બાધું2

વિશેષણ

 • 1

  આખું.

મૂળ

જુઓ બધું

ગુજરાતી

માં બાધની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાધ1બાધું2બાંધ3

બાંધ3

પુંલિંગ

 • 1

  પુસ્તો; પાળ.

 • 2

  બંધ.

મૂળ

જુઓ બાંધવું