ગુજરાતી

માં બાંધણની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાંધણ1બાંધણું2

બાંધણ1

સ્ત્રીલિંગ

 • 1

  બાંધવાનું કપડું.

 • 2

  બંધન; ગાંઠ.

ગુજરાતી

માં બાંધણની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાંધણ1બાંધણું2

બાંધણું2

નપુંસક લિંગ

 • 1

  બાંધીને રંગેલું કપડું.

 • 2

  વેર; અંટસ.