બાંધણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંધણી

સ્ત્રીલિંગ

 • 1

  બાંધવાની રીત.

 • 2

  બંધામણી.

 • 3

  રચના; ઇબારત.

 • 4

  વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગ રંગવાની રીત.

 • 5

  તેવી રીતે રંગેલું કપડું; બાંધણું.

 • 6

  ઇષ્ટાવો; કોઈ શરતથી બંધાવું તે; કંટ્રાટની શરત કે બંધન (બાંધણી આપવી).