બાંધની વાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંધની વાત

  • 1

    એકએકના પેચમાં રમવાની વાત.

  • 2

    ડાહ્યા અને અનુભવીની સલાહ લેવી પડે એવી વિકટ વાત.

  • 3

    માંડવાળ કરવા યોગ્ય બાબત.