બાંધી લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાંધી લેવું

  • 1

    જવાબ આપતાં ગૂંચવાઈ જાય અથવા પોતાના જવાબોથી પોતે બંધાઈ જાય તેમ કરવું.

  • 2

    કબૂલાત અથવા ઠરાવને વળગી રહે તેમ કરવું.

  • 3

    તાબે કરવું; વશીકરણ કરવું.