ગુજરાતી

માં બાનની 4 મુખ્ય વ્યાખ્યા છે: બાન1બાનુ2બાનું3બાનૂ4

બાન1

વિશેષણ

 • 1

  જામીન તરીકેનું; સાટાનું.

ગુજરાતી

માં બાનની 4 મુખ્ય વ્યાખ્યા છે: બાન1બાનુ2બાનું3બાનૂ4

બાનુ2

સ્ત્રીલિંગ

 • 1

  સારા ઘરની સ્ત્રી; સન્નારી.

મૂળ

फा. बानू

ગુજરાતી

માં બાનની 4 મુખ્ય વ્યાખ્યા છે: બાન1બાનુ2બાનું3બાનૂ4

બાનું3

નપુંસક લિંગ

 • 1

  સોદાના સાટા પેટે અગાઉથી અપાયેલું નાણું (બાનું આપવું, બાનું લેવું).

મૂળ

જુઓ બાન

ગુજરાતી

માં બાનની 4 મુખ્ય વ્યાખ્યા છે: બાન1બાનુ2બાનું3બાનૂ4

બાનૂ4

સ્ત્રીલિંગ

 • 1

  સારા ઘરની સ્ત્રી; સન્નારી.

મૂળ

फा. बानू

નપુંસક લિંગ

 • 1

  બાનું.

 • 2

  જામીન (બાન આપવું, બાન રાખવું, બાન રહેવું, બાન લેવું).

મૂળ

अ. बैआनह