બાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાની

સ્ત્રીલિંગ

  • 1

    બોલવા-લખવાની છટા.

  • 2

    વાણી.

  • 3

    બાનડી; લૂંડી.

મૂળ

સર૰ हिं., म. बाणी, सं. वाणी