બાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાપ

પુંલિંગ

 • 1

  પિતા.

 • 2

  લાડ-વહાલ કે સન્માનસૂચક એક સંબોધન.

મૂળ

दे. बप्प (सं. वप्ता); हिं., म.

બાપુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાપુ

પુંલિંગ

 • 1

  બાપ.

 • 2

  વડીલ પ્રત્યે માનવાચક કે નાના પ્રત્યે વહાલસૂચક ઉદ્ગાર.