ગુજરાતી

માં બાપડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાપડું1બાપૂડું2

બાપડું1

વિશેષણ

  • 1

    ગરીબ; રાંકડું; દયામણું.

મૂળ

दे. बप्पुड

ગુજરાતી

માં બાપડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બાપડું1બાપૂડું2

બાપૂડું2

વિશેષણ

  • 1

    બાપડું; ગરીબ; રાંકડું; દયામણું.

  • 2

    વહાલું.