બાપના કૂવામાં બૂડી મરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાપના કૂવામાં બૂડી મરવું

  • 1

    બાપદાદાથી ચાલતા આવેલા ખરાબ રિવાજ કે ખરાબ સ્થાનને, નુકસાન જોતાં છતાં, વળગી રહેવું.