બાપા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાપા

પુંલિંગ

  • 1

    (માનાર્થે બ૰વ૰) બાપ.

  • 2

    વડીલ પ્રત્યે માનવાચક કે નાના પ્રત્યે વહાલસૂચક ઉદ્ગાર.