બાપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાપો

પુંલિંગ

  • 1

    બાપ; પિતા.

  • 2

    લાડ-વહાલ કે સન્માનસૂચક એક સંબોધન.