બાફણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાફણું

નપુંસક લિંગ

 • 1

  બાફવું તે.

 • 2

  બાફેલી વસ્તુ.

 • 3

  ગોતું.

 • 4

  કેરીનું શાક.

 • 5

  લાક્ષણિક સ્વાદ વગરનો ખોરાક.

 • 6

  ગોટાળો; બાફવું તે.