બાફવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાફવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાણીમાં ઉકાળીને રાંધવું.

  • 2

    લાક્ષણિક ચૂંથી નાખવું; બગાડી મૂકવું; ગોટો વાળવો.

મૂળ

જુઓ બાફ