બાબત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાબત

સ્ત્રીલિંગ

  • 1

    વિષય; મુદ્દો; કામ.

  • 2

    વિગત.

ક્રિયાવિશેષણ

  • 1

    વિષે; બાબતમાં; બાબે.

મૂળ

फा.