બાબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાબર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પ્રથમ મોગલ બાદશાહ.

મૂળ

तु. બાબુર

બાબરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાબરું

વિશેષણ

  • 1

    બાબરિયું; બાબરાંવાળું.