બાબાવાક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાબાવાક્ય

સ્ત્રીલિંગ

  • 1

    બાબાનું-આપ્ત પુરુષનું વાક્ય કે કથન; વેદવાક્ય જેવું સ્વતઃસિદ્ધ વાક્ય.

મૂળ

બાબા+વાક્ય