બાબાશાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાબાશાહી

વિશેષણ

  • 1

    હલકું; બોદલું; નકામું.

  • 2

    વડોદરા રાજ્યમાં પહેલાં ચાલતો (સિક્કો).

મૂળ

म. बाबा+શાહી

પુંલિંગ

  • 1

    વડોદરા રાજ્યમાં પહેલાં ચાલતો (સિક્કો).