બાબાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાબાશી

વિશેષણ

  • 1

    બાબાશાહી; હલકું; બોદલું; નકામું.

  • 2

    વડોદરા રાજ્યમાં પહેલાં ચાલતો (સિક્કો).

પુંલિંગ

  • 1

    વડોદરા રાજ્યમાં પહેલાં ચાલતો (સિક્કો).