બામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બામણ

પુંલિંગ

  • 1

    બ્રાહ્મણ; હિંદુઓની ચાર વર્ણોમાંની પહેલી વર્ણનો માણસ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મંત્રોનો જુદાં જુદાં કર્મોમાં વિનિયોગ જણાવનારો વેદનો ભાગ (ગ્રામ્ય રૂપ).

મૂળ

સર૰ म.; प्रा. बाम्हण; हिं. बामन