બામાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બામાશી

સ્ત્રીલિંગ

  • 1

    માસી (માનવાચક).

  • 2

    [કૃષ્ણની માસી પૂતના પરથી?] ડાકણ (બામાશી વળગવી).

મૂળ

બા+માસી