ગુજરાતી

માં બાયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાયું1બાંય2બાંયું3

બાયું1

નપુંસક લિંગ

 • 1

  નરઘાંની જોડમાંનું નાનું.

મૂળ

સર૰ हिं. बायाँ म. बाया

ગુજરાતી

માં બાયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાયું1બાંય2બાંયું3

બાંય2

સ્ત્રીલિંગ

 • 1

  હાથને ઢાંકતો અંગરખા, ચોળી વગેરેનો ભાગ.

 • 2

  હાથ.

 • 3

  લાક્ષણિક મદદ.

મૂળ

सं. बाहु ઉપરથી; સર૰ हिं. बांह

ગુજરાતી

માં બાયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: બાયું1બાંય2બાંયું3

બાંયું3

નપુંસક લિંગ

 • 1

  કમાડને જડવામાં આવતો આડો લાટો.

 • 2

  નરઘાનું બાયું.