બાયલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાયલું

વિશેષણ

  • 1

    નામર્દ; બીકણ.

  • 2

    બૈરીને વશ.

મૂળ

બાઈ+લું