બાયૉગૅસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાયૉગૅસ

પુંલિંગ

  • 1

    ગોબરગૅસ; જૈવિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતો-કરાતો જ્વલનશીલ વાયુ-ખાસ કરીને મિથેન.