બાયૉજિયૉગ્રાફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાયૉજિયૉગ્રાફી

સ્ત્રીલિંગ

  • 1

    જૈવભૂગોળ; વનસ્પતિઓ અને પ્રાણીઓની ભૌગોલિક વહેંચણીના અધ્યયન સબંધી જીવવિજ્ઞાનની એક શાખા.

મૂળ

इं.