બાયૉડેટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાયૉડેટા

પુંલિંગ

  • 1

    વ્યક્તિના જીવન તથા તેના જે તે ક્ષેત્રના કાર્યની ક્રમાનુસાર ગોઠવેલી માહિતી; જીવનક્રમિકા; જીવનિકા.

મૂળ

इं.