બાય(રન) ની ગુજરાતીમાં વ્યાખ્યા

બાય(રન)

પુંલિંગ

  • 1

    ક્રિકેટની રમતમાં બૅટ્સમૅન દ્વારા ન રમાયેલા અને તેની પાસેથી પસાર થઈ જતા દડા પર મેળવાતો વધારાનો (ઍક્સ્ટ્રા) રન.

મૂળ

इं.