ગુજરાતી

માં બારની 5 મુખ્ય વ્યાખ્યા છે: બારું1બાર2બાર3બાર4બાર5

બારું1

નપુંસક લિંગ

 • 1

  બંદરમાં પેસવાનો માર્ગ.

 • 2

  બારણું; રસ્તો.

 • 3

  છટકવાની બારી; બહાનું.

મૂળ

દ્વાર, બાર

ગુજરાતી

માં બારની 5 મુખ્ય વ્યાખ્યા છે: બારું1બાર2બાર3બાર4બાર5

બાર2

પુંલિંગ

 • 1

  બંદૂક વગેરેનો અવાજ.

 • 2

  અદાલતનું વકીલ મંડળ.

ગુજરાતી

માં બારની 5 મુખ્ય વ્યાખ્યા છે: બારું1બાર2બાર3બાર4બાર5

બાર3

વિશેષણ

 • 1

  દસ વત્તા બે.

પુંલિંગ

 • 1

  બારનો આંકડો કે સંખ્યા; '૧૨'.

મૂળ

सं. द्वादशन्; प्रा. बार

ગુજરાતી

માં બારની 5 મુખ્ય વ્યાખ્યા છે: બારું1બાર2બાર3બાર4બાર5

બાર4

પુંલિંગ

 • 1

  સળિયો; ડંડો; દંડ; સ્થંભાલેખ.

 • 2

  બાધા; અડચણ; રુકાવટ.

 • 3

  પટ્ટી.

 • 4

  અદાલતનું વકીલસમુદાય.

 • 5

  શરાબખાનું; મયખાનું.

મૂળ

इं.

ગુજરાતી

માં બારની 5 મુખ્ય વ્યાખ્યા છે: બારું1બાર2બાર3બાર4બાર5

બાર5

નપુંસક લિંગ

 • 1

  બારણું.

 • 2

  આંગણું.

 • 3

  ડેલી.

મૂળ

सं. द्वार, वार; प्रा.