બારકોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારકોડ

પુંલિંગ

  • 1

    જરૂરી ગણત્રી માટે યંત્ર દ્વારા વાંચી શકાય એવી ઊભી રેખાઓમાં દર્શાવાતો સંકેત.

મૂળ

इं.