બારણાં ઉઘાડાંને ખાળે ડૂચા ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારણાં ઉઘાડાંને ખાળે ડૂચા

  • 1

    ખોટી કસર કરવી; પૈસાનું નુકસાન વેઠવું અને પાઈને બચાવવી.