બારણે દીવો રહેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારણે દીવો રહેવો

  • 1

    વંશ રહેવો.

  • 2

    ઘરની કીર્તિ વગેરે રહેવી.