બારણે પહોર દહાડો ચડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારણે પહોર દહાડો ચડવો

  • 1

    બહાર દિવસ ક્યારનો શરૂ થઈ જવો ને ઘરમાં હજુ સૂઈ રહેવું.