બારનીશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારનીશી

સ્ત્રીલિંગ

  • 1

    કાગળોની આવકજાવક નોંધવાની ચોપડી.

  • 2

    તે નોંધવાનું કામ.

મૂળ

સર૰ म.