બારમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારમું

વિશેષણ

  • 1

    ક્રમમાં અગિયાર પછીનું.

નપુંસક લિંગ

  • 1

    મરનારનો બારમો દિવસ કે તે દિવસે કરાતી ક્રિયા-વરો.