ગુજરાતી

માં બારૈયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: બારૈયો1બારૈયો2

બારૈયો1

ક્રિયાવિશેષણ

 • 1

  બાર હાથનો સાકટો.

મૂળ

બાર વિ૰ પરથી

ગુજરાતી

માં બારૈયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: બારૈયો1બારૈયો2

બારૈયો2

પુંલિંગ

 • 1

  બહાર રખડતો રહી ચોરી કે લૂંટ કરનાર.

 • 2

  ઠાકરડાની એક જાત.

 • 3

  ઝાડુ દેનાર તથા સંડાસ વાળનાર-ભંગી.

મૂળ

બહાર+રહેવું?