બારેવાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બારેવાટ

અવ્યય

  • 1

    અસ્તવ્યસ્ત; ઠેકાણા કે ઢંગધડા વગર.

  • 2

    બારે રસ્તે; બધી રીતે.

મૂળ

બાર+વાટ